Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પોરબંદર-રાણાવાવમાં ઝાપટા

પોરબંદર તા. ૧૦ :.. પોરબંદર અને રાણાવાવમાં તથા ખંભાળા જળાશય વિસ્તારમાં આજે સવારે વરસાદના હળવા ઝાપટા વરસી ગયા હતાં. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ર મી. મી. (પ૧૯ મી. મી.) રાણાવાવ ર મી. મી. (૪૯૦ મી. મી.) તેમજ ખંભાળા જળાશય ૬ મી. મી. (ર૮૮ મી.મી.) અને ૩ ઇંચ નવુ પાણી આવતા હાલ સપાટી ર૪.૩ ફુટ થઇ છે. ગુરૃતમ ઉષ્ણાતામાન ૩ર.ર સે. ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન રપ.ર સે.ગ્રે. સવારનું ઉષ્ણાતામાન ર૭.૪ સે.ગ્રે. ભેજ ૯ર ટકા હવાનું દબાણ ૧૦૦પ,૪ એચ. પી.એ. સૂર્યોદય ૬.૩૪ તથા સૂર્યાસ્ત ૭ મીનીટે.

(1:28 pm IST)