Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જામનગરમાં અજાણી લાશ મળીઃ

 જામનગર : ગોકુલ નગર વિસ્તારમાં આવેલા ન્યારા પેટ્રોલ પમ્પ પાછળના ભાગ્યે અજાણ્યા ૨૭ વર્ષ આસપાસના પુરૃષનો દેહ મળી આવતા ૧૦૮ ની ટીમે આ અંગે પોલીસને જાણ કરી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(1:18 pm IST)