Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજકોટ-સૌરાષ્ટ્રના વધુ ર૦ ડેમોમાં નવા પાણીની આવકઃ સોરઠી છલકાવાની તૈયારીમાં

રાજકોટ તા. ૧૦ મેઘરાજાએ ગઇકાલે મધ્યમ ભારે વરસાદ વરસાવી રાજકોટના ભાદર સહિત વધુ ર૦ ડેમોમાં નવા પાણી ઠાલવ્યા છે જેમાં પોરબંદરનો સોરઠી ડેમ છલોછલ બની ગયો છે, ઓવરફલો થવામાં ૧ ફુટ બાકી હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

જયારે રાજકોટના ભાદરની સપાટી રર.પ૦ ફુટે પહોંચી છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ

છેલ્લા ર૪ કલાકમાં વધારો

હાલની સપાટી ફુટમાં

ભાદર

૦.૩૬

રર.પ૦

ન્યારી-૧

૦.૧૬

૧૧.ર૦

ખોડાપીપર

૧-૦૦

ર.૭૦

છાપરવાડી-૧

૦.૬૬

૧૩.૩૦

છાપરવાડી-ર

૩.૬૧

પ.૭૦

ભાદર-ર

 ૦.૬૬

૧ર.ર૦

મોરબી જીલ્લો

મચ્છુ-૧

૧-૦૦

ર૧.૯૦

ડેમી-૧

૦.ર૩

૧૪.૯૦

જામનગર જીલ્લો

પન્ના

૦.૮ર

૧૧.૬૦

ફુલઝર-ર

૧.૬૪

૧.ર૦

આજી-૪

૦.૩૩

૯.૧૦

કંકાવટી

ર.૮૯

ર.૬૩

ઉંડ-ર

૪.૭૬

-

ફુલઝર(કોબા)

૦.૪૯

ર૩.૩૦

ઉમીયા સાગર

૦.૪૯

૯.૧૦

દ્વારકા જીલ્લો

ઘી

૦.૩૩

૪.ર૦

વર્તુ-૧

૧.૩૧

ર૧.૩૦

વર્તુ-ર

ર.૭૯

૬.ર૦

સીંઘણી

૮.૭૯

--

વેરાડી-ર

૦.૪૯

૭.૪૦

સોરઠી

૩.૯૪

૧૭.૧૦

સાકરોલી

૧.૦ર

૧૦.૦૦

છલકાવાની તૈયારીમાં

(11:58 am IST)