Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

લોધીકા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે દર્શનસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની વરણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૦ : લોધીકા તાલુકા યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ તરીકે દર્શનસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની વરણી થતા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઇ કુગશીયા મોહનભાઇ ખુટ તેમજ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો.પ્રકાશ વિરડા તાલુકાના તમામ સંગઠનના હોદેદારોએ આવકારેલ છે. તેમજ સંગઠન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

 

(11:22 am IST)