Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર

વેરાવળ -પ્રભાસપાટણઃ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પુજારીશ્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાસણભાઇ દ્વારા પુજારીશ્રીને કચ્છી પાઘડી અને શાલ ઓઢાડીને સન્માનિત કરેલ હતા. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ)

 

(11:22 am IST)