Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જૂનાગઢ કિશાન સંઘ દ્વારા ધરણા

 જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘ જૂનાગઢ જિલ્લા દ્વારા વિશાળ સંખ્યામાં ખેડૂતો સાથે ધરણા-પ્રદર્શન યોજી અનેક વખત રજુ થયેલ પ્રશ્નોનો તત્કાલ ઉકેલ લાવવા માગણી કરીને કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધરણા યોજાયા તે તસ્વીર

(11:17 am IST)