Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય રાઘવજી પટેલની ઉપસ્થિતી રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી મકાન અને માર્ગ વિભાગના અધિકારીઓની ડાંડાઈની ઉગ્ર રજૂઆત કરાઈ

 જામનગરઃ જિલ્લા પંચાયતની આજે ત્રીજી ખાસ સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં ધારાસભ્ય રાદ્યવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી મકાન અને માર્ગ વિભાગ ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીઓ કોઈપણ કામગીરી ન કરતાં હોય અને ચૂંટાયેલા અધિકારીઓ અને ધારાસભ્યની વાત પણ સાંભળતા ન હોય જેથી આક્રોશ સાથે તેમને સામાન્ય સભામાં આવા અધિકારીઓની ડાંડાઈની ઉગ્ર રજૂઆત કરી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર) 

(10:24 am IST)