Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો : અમરેલી-ભાવનગરના 43 ગામને કરાયા એલર્ટ

ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક: ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલાયો :133 ફ્યુસેક પાણીનો ઇનફલો અને આઉટફ્લો

અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે  ગઈકાલે ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ રહી છે,, ખોડિયાર ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલાયો છે હાલમાં  133 ફ્યુસેક પાણીનો ઇનફલો અને આઉટફ્લો થઇ રહયો છે,  ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા  અમરેલી-ભાવનગરના 43 ગામને એલર્ટ કરાયા છે

(10:27 pm IST)