Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભાવનગરમાં ફાયરસેફ્ટી મુદ્દે હોસ્પિટલોમાં કરાયું ચેકિંગ : મહુવાની 23 હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે નોટિસ

રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી: જિલ્લામાં ફાયર સેફટી અંગે ચેકિંગ:શહેર બાદ હવે જિલ્લામાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી: ફાયર સેફટી વગરના બિલ્ડીંગ ધારકોમાં ભય ફેલાયો

ભાવનગરમાં ફાયરસેફ્ટી મુદ્દે હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયુ છે જેમાં ભાવનગર જિલ્લાના મહુવાની 23 હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે નોટિસ  ફટકારાઇ છે,

  જાણવા મળ્યા મુજબ રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે ભાવનગર જિલ્લામાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરાતા શહેર બાદ હવે જિલ્લામાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરાઈ છે ચેકીંગ કાર્યવાહીને પગલે  ફાયર સેફટી વગરના બિલ્ડીંગ ધારકોમાં ભય ફેલાયો છે

(9:40 pm IST)