Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબીમાં ૫૦ હજારથી વધુ તિરંગાનું વિતરણ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઝાદીકા અમળત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૦,૦૦૦ થી પણ વધુ તિરંગા નું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા.

(1:20 pm IST)