Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાઆરતી

અમરેલી, તા. ૧૦ :   શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ભગવાન શિવની આરાધનાનું પર્વ એવા પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે  અમરેલી સ્થિત પૌરાણિક શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે ૅમહાઆરતીૅનું આયોજન કરવામાં આવેલ. આ મહાઆરતીમાં ભગવાન ભોળાનાથની ભાવપૂર્વક આરતી ઉતારી અને પ્રસાદ વિતરણ કરવામા આવ્યું હતુ ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી સવૅના કલ્યાણની કામના માટે અંતર મનથી પ્રાર્થના કરવામાં આવી  આ તકે  પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલીના ડોકટર ગજેરા સાહેબ જનકભાઈ પંડ્યા,  શરદ ભાઈ ધાનાણી ટીકુંભાઈ વરુ, અનકભાઈ વાળા હિતેષ બચ્ચન લલિત ઠુંમર સંદીપ ધાનાણી રોનક ધાનાણી પ્રહલાદ રોમલ બુટાણી સોલંકી નારણ મકવાણા જેપી સોજીત્રા, નરેશભાઈ અધ્યારૃ, રાજનભાઇ જાની સહિત અમરેલી શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ અમરેલી શહેર ના  નગર જનો મોટી સંખ્યા મા આ મહાઆરતીમાં ઉપસ્થિત રહયા હતા. જીતુભાઇ ગોળવાળા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના મજબૂત ભાઇ બસિયા એડવોકેટ દડુંભાઈ ખાચર સહિતના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના આગેવાનો કાર્યકર્તા  પણ સાથે જોડાયા હતા.

(2:38 pm IST)