Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામકંડોરણામાં હવેલીમાં હિંડોળા દર્શન

જામકંડોરણા તા.૯ : પવિત્ર શ્રાવણ માસમાં જામકંડોરણામાં શ્રી મદનમોહનલાલજી હવેલીમાં દરરોજ વિવિધ અલગ અલગ શૃંગારથી સુશોભીત હીંડોળા તૈયાર કરવામાં આવે છે. આ હિંડોળા દર્શનનો મોટી સંખ્‍યામાં ભાવિક ભાઇઓ તથા બહેનો લાભ લઇ રહયા છે. (તસ્‍વીર : અહેવાલ : મનસુખ બાલધા - જામકંડોરણા) 

(12:30 pm IST)