Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બોટાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

 બોટાદ : જીલ્લા એસ.પી.  અને બે ડીવાયએસપી  તથા બે પી.આઈ. સહિત બોટાદમાં તાજીયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓ સાથે  ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા બોટાદ તથા મહાકાલી ધામના મહંત ભાવેશબાપુ કથાકાર તથા નવહથા હનુમાનજીના મહંત નિર્મળ સરસ્‍વતીજી મહારાજ, શનિદેવ મંદિરના મહંત જમનાદાસ બાપુ તથા ગિરનારી આશ્રમ ના મહંત રાજગીરીબાપુ વિગેરેની ઉપસ્‍થિતિમાં શાંતિ સમિતિની મિટિંગમાં હિન્‍દુ મુસ્‍લિમ સમાજના ભાઈચારાના માહોલમાં મિટિંગનું સમાપન થયેલ. તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે

(12:28 pm IST)