Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગોંડલમાં અમુલની દુકાનમાં આગ લાગી

ગોંડલમાં જેલ ચોક પાસે અમુલની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડે તુર્ત જ ઘટનાસ્થળે દોડી જઇ આગ કાબુમાં લીધી હતી. આગથી દુકાનમાં કેટલું નુકસાન થયુ઼ ? તે જાણવા મળેલ નથી. તસ્વીરમાં ફાયર ફાઇટરો આગ કાબુમાં લેતા નજરે પડે છે.

(12:22 pm IST)