Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમરેલી જિલ્લાના ધારીમાં વરસાદનું જોરદાર ઝાપટુ

રાજકોટ તા.૧૦, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આ વાતાવરણ વચ્ચે આજે બપોરે અમરેલી જિલ્લાના ધારીમાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસ્યું હતું આ વરસાદ અમરેલી કંટ્રોલરૂમમાં ૩ મીમી નોંધાયો હતો જોકે અમરેલી શહેર અને અન્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યાના વાવડ નથી

(3:23 pm IST)