Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગોંડલમાં ક્રાંતિ દિવસની ઉજવણી

 

 ગોંડલ : તાલુકા શહેર યુવા ભાજપ દ્વારા ક્રાંતિકારી દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલ, ભગતસિંહ, ડો.બાબાસાહેબ આંબેડકર, મહાત્‍મા ગાંધજી, મહારાણા પ્રતાપની પ્રતિમાને સફાઇ કરી ફુલહાર પહેરાવામાં આવ્‍યા હતા. જેમાં તાલુકા તેમજ શહેરના તમામ હોદેદારો કાર્યકરો યુવાનો હાજર રહ્યા હતા.

 

 

(10:31 am IST)