Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જડેશ્વર મહાદેવ : શ્રાવણી સોમવારના દર્શન

 

 વાંકાનેર : સ્‍વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે અને સોમવારના સવારથી જ ભાવિકો બહોળી સંખ્‍યામાં જડેશ્વર દાદાના દર્શન માટે પધાર્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

 

(10:30 am IST)