Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આજે સાંજના સમયે વાંકાનેરમાં ભીમ અગિયારસ નું મુહૂર્ત સાચવતા મેઘરાજા : હળવો વરસાદ વરસ્યો

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા.૧૦ : આજે સાંજના સમયે વાંકાનેરમાં ભીમ અગિયારસ નું મુહૂર્ત  મેઘરાજાએ સાચવ્યું છે આજે સાંજે પાંચ વાગ્યે

 હળવો વરસાદ વરસ્યો હતો. હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

(5:02 pm IST)