Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જામનગરનાં વિશ્વ વિખ્‍યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : જામનગરના ગીનીશબુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પામેલ વિશ્વ વિખ્‍યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી થઇ છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:34 pm IST)