Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજુલામાં પાંચ પતાપ્રેમી ઝડપાયા

રાજુલા પાણીની ટાંકી રામ ટેકરી વિસ્‍તારમાંથી જાહેરમાં હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૪૫૦/ના  મુદ્દામાલ સાથે (૧) ગીરીશભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.મજુરી (૨) અબ્‍દુલભાઇ તમાસીભાઇ બુકેરા ઉ.વ.૨૫ ધંધો.મજુરી  (૩) નિલેશભાઇ ઘનશ્‍યામભાઇ જોષી ઉ.વ.૨૩ ધંધો.હીરા ઘસવાનો (૪) અસ્‍પાકભાઇ દિલુભાઇ આરબ ઉ.વ.૨૪ ધંધો.હીરા ઘસવાનો (૫) સલીમભાઇ ઇસ્‍માઇભાઇ પઠાણ ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.તમામ રાજુલાને ઝડપી લીધા હતા. આ કામગીરી પો.ઇન્‍સ. ડો.એલ.કે.જેઠવા ઇન્‍ચાર્જ રાજુલા પો.સ્‍ટે. તથા હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્‍સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા ઘનશ્‍યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્‍સ.સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ભરતસિહ લાખાભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(2:18 pm IST)