Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

હું કોંગ્રેસમાં છું સોશ્‍યલ મીડીયામાંથી લેફટ થયાની વાત માત્ર અફવા : લલીત વસોયા

રાજકોટ, તા., ૯: ધોરાજી-ઉપલેટાના  કોંગ્રેસના ધારાસભ્‍ય કોંગ્રેસના સોશ્‍યલ મીડીયા ગૃપમાંથી લેફટ થતા ભારે રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. જો કે, આ અંગે અકિલા સાથેની વાતચીતમાં લલીતભાઇ વસોયાએ જણાવ્‍યું હતું કે, હું કોંગ્રેસના ગૃપમાંથી લેફટ થઇ ગયો તે વાત માત્ર અફવા છે. હું હાલમાં કોંગ્રેસની યાત્રા સાથે લોકસંપર્કમાં જ છું.

(5:06 pm IST)