Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ઘટી

રાજકોટ, તા. ૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આજે સૌથી વધુ ઠંડી સુરતના મહુવામાં ૯.પ, ગાંધીનગર ૧૧.૦, નલીયા ૧ર.૪, રાજકોટ અને જામનગર ૧પ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૮ મહત્તમ, ૧પ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૩ર. કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:44 am IST)