Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જસદણ પંથકની ભાદર નદી ગંદકીમાં ફેલાઇ

જસદણની મધ્યમાંથી પસાર થતી લોકમાતા ભાદર નદી જવાબદાર તંત્રએ છેલ્લા ૩પ વર્ષથી કોઇપણ પ્રકારની સારસંભાળ લીધી નથી આના કારણે શહેરના લોકોએ ઉકરડા જેવી બનાવી દીધી છે. નવાઇની બાબત એ છે કે તંત્ર દ્વારા આ નદીને ઉંડી ઉતારવા તસ્દી તો લીધી જ નથી ! આ ઉપરાંત ગટરના પાણીનું વ્હેણ અને જાહેર ઉકરડો બનાવવા તંત્રનો મુખ્ય ફાળો રહ્યો છે. (તસ્વીર - હુસામુદીન કપાસી - જસદણ)

(11:34 am IST)