Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અકસ્માતે જસદણના હિરા ઉદ્યોગપતિનું મોત

જસદણ, તા., ૧૦: શ્રી સરદાર પટેલ ડાયમંડ જસદણ સાથે હીરા ઉદ્યોગ વેપારના ધંધા સાથે સંકળાયેલ વિઠલભાઇ વશરામભાઇ સવાલી રહે. જાળીયા તા.ઉમરાળા (ઉ.વ.પ૬) તારીખ ર ના જાળીયાથી માંડવા જતા રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ફોરવીલ સાથે મોટર સાયકલ અથડાતા ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મૃત્યુ પામતા અરેરાટી ફેલાઇ છે. જસદણ ડાયમંડ માર્કેટમાં શોકમય વાતાવરણ સર્જાર્યુ છે.

(11:28 am IST)