Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

સોમનાથ મંદિરે દર્શન કરતા ભુપેદ્રસિંહ

પ્રભાસ પાટણઃ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અભિષેક પૂજા કરી ધન્ય બન્યા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરી દ્વારા શાલ અને સોમનાથ મહાદેવનો ફોટોગ્રાફ આપી સન્માન કરવામાં આવેલ. આ તકે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર અને અધિકારીઓ હાજર રહેલ. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:42 am IST)