Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આટકોટમાં કુંવરજીભાઇનું સ્વાગત

આટકોટમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. (તસ્વીરો : કરશન બામટા, આટકોટ)

(12:01 pm IST)