Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઉપલેટામાં એચડીએફસી બેંક અને નવાપરા યુવા ગ્રુપ દ્વારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

ઉપલેટા તા.૯ : અહીંની ઍચડીઍફસી બેîક અને સેવાભાવી નવાપરા યુવા ગ્રુપ દ્વારા શનિવારે સવારે ૯ થી ૧ ઝુલેલાલ હોલ, વિજળી રોડ, ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. બંન્ને સંસ્થાના આયોજકોઍ રકતદાતાઅોને માનવતા આ મહાકાર્યમાં જાડાઇ વધુને વધુ લોકોને રકતદાન કરવા અપીલ કરેલ છે.

(12:00 pm IST)