Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગીર સોમનાથઃ''સબ નેશનલ સર્ટીફિકેશન' અંતર્ગત ટીબીના હાઉસ ટુ હાઉસ સર્વે અંગેની તાલીમ યોજાઈ

 પ્રભાસ પાટણ : ગીર સોમનાથ : જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે  રાજ્ય કક્ષાની લ્વ્ઝ્રઘ્ ટીમ દ્વારા 'સબ નેશનલ સર્ટીફિકેશન' અંતર્ગત ટીબીના હાઉસ ટુ હાઉસ સર્વે અંગેની તાલીમ યોજવામાં આવી હતી. સબનેશનલ સર્ટીફિકેશન ઓફ વડર્સ ટીબી ફ્રી સ્ટેટસ અંતર્ગત ત્ઘ્પ્ય્ દ્વારા નક્કી થયેલ કલસ્ટર ગામમાં ટીબી સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રોય અને જિલ્લા ટીબી અધિકારી ડો.દીપક પરમાર હાજર રહ્યાં હતાં.(તસ્વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:50 am IST)