Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મોરબીના સમરસ ગામોને આમ આદમી પાર્ટીએ અભિનંદન પાઠવ્યા.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિના પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા સમરસ ગ્રામ પંચાયતોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે સમરસ ગામોના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા છે. તેમજ દરેક પ્રકારના સહકાર માટે ખાતરી આપતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:00 am IST)