Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદરમાં અઢી કલાકમાં 2 ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ: કુતિયાણામાં સવા ઇંચ વરસાદ

પોરબંદર : આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદ સાંજે 5-30 વાગ્યા સુધીમાં 2 ઇંચ પડી ગયો છે,રાણાવાવમાં દોઢ ઇંચ તથા કુતિયાણામાં સવા ઇંચ વરસાદ બપોરથી સાન્જ સુધીમાં પડી ગયો છે

(7:38 pm IST)