Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

હાલારના પાંચ પીએસઆઇ ઇન્‍સ્‍પેકટર બન્‍યા

જામનગર  જીલ્લામાં ફરજ બજાવતા પાંચ પીએસઆઇને પીઅઆઇ તરીકે પ્રમોશન મળતા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્‍જ તથા પોલીસ અધિક્ષક જામનગર દ્વારા ‘પીપીંગ સેરેમની' યોજી પ્રમોશન મેળવનાર અધિકારીઓને સોલ્‍ડર બેઝ પહેરાવ્‍યા હતા. જે પ્રમોશન મેળવનારા અધિકારીઓ (૧) કે.સી.વાઘેલા (જામજોધપુર પોલીસ સ્‍ટેશન) પ્રમોશન સાથે કચ્‍છ પヘમિ. (૨) એલ.આર. ગોહીલ (ટ્રાફીક શાખા) પ્રમોશન સાથે નર્મદા જીલ્લો (૩) કે.કે.ગોહીલ (એલ.સી.બી. શાખા) પ્રમોશન સાથે દ્વારકા જિલ્લો (૪) આર.વી.વીંછી (એસ.ઓ.જી. શાખા) પ્રમોશન સાથે એ.સી.બી. (૫) એમ.બી.જાડેજા (એરપોર્ટ સિક્‍યુરીટી) પ્રમોશન સાથે સી.આઇ.ડી.ક્રાઇમ તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:59 pm IST)