Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ખીરસરા શ્રી ખીરેશ્વર મહાદેવના શ્રાવણ માસના દર્શન

ખીરસરાઃ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના શ્રી ખીરેશ્વર મહાદેવના શ્રાવણ માસના દર્શન કરતા પૂર્વે તાલુકા પંચાયત સદસ્‍ય ભાજપ ઉપપ્રમુખ માવજીભાઈ સાગઠીયા પૂજા અર્ચના કરી શિવજીના આશીર્વાદ લિધા હતા.(તસ્‍વીરઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)(

(11:03 am IST)