Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદર જિલ્લામાં વીજળીની રમઝટ સાથે દોઢથી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો: મોડી રાત્રે ધીમીધારે ચાલુ

પોરબંદર પંથકમાં સાંજે પાંચ થી રાત્રે ૧૦ સુધીમાં બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે, કુતિયાણા પંથકમાં દોઢ ઇંચ, જ્યારે રાણાવાવ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારે પણ ધીમીધારે તો ક્યારેક ફાસ્ટ  વરસાદ ચાલુ જ છે અને ગાજ વીજ સાથે વીજળી થઈ રહી છે. (પરેશ પારેખ પોરબંદર)

(10:52 pm IST)