Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતોમાં ચિંતાની લાગણી : પાકને નુકસાન થવાની ભિતી

વાવણી બાદ વરસાદ ન થતા હાલ ખેડૂતોને પાક નુકશાનની ભિતી

ભુજ : કચ્છ સહીત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કચ્છના ખેડૂતોની સ્થિતિ પણ અન્ય જિલ્લાના ખેડૂતો જેવી જ છે. પહેલો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. પરંતુ વાવણી બાદ વરસાદ ન થતા હાલ ખેડૂતોને પાક નુકશાનની ભિતી છે.

(8:27 pm IST)