Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના પાનેલી ગામના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત.

તાલુકા પોલીસે અકસ્માતે મોત નિપજવા અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી

મોરબી તાલુકાના પાનેલી ગામે તળાવમાં ડૂબી જવાથી રૂડાભાઇ અરજણભાઇ ટીડાણી (ઉ.વ.૫૦) નામના આધેડનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત નિપજવા અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(2:03 pm IST)