Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને નિતીનભાઇ પટેલ

વેરાવળ-પ્રભાસ પાટણ : શ્રાવણ માસનાં પ્રારંભની પૂર્વસંધ્યાએ ગુજરાતનાં ના.મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા સોમનાથ મહાદેવનાં દર્શન કરેલ તેમજ પૂજા-અર્ચના અભિષેક કરી અને ધન્ય થયા હતાં તેમજ લોકોની સુખાકારી માટે પ્રાર્થનાં  કરેલ હતી. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ) (પ-૧૧)

(12:22 pm IST)