Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળી આવતા ચકચાર : અત્યારસુધી માત્ર ચરસ જ મળતા હવે જેકેટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસમાં ઝુકાવ્યું

dir="auto">
(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે.
 
આ અંગે સ્ટેટ આઈબી દ્વારા માહિતી અપાઈ હતી.
 
જખૌ મરીન પોલીસે પાક.સિક્યુરીનું જેકેટ કબ્જે કર્યું છે.
અત્યારસુધી માત્ર ચરસ જ મળતા હવે જેકેટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસમાં ઝુકાવ્યું છે.
(8:52 pm IST)