News of Thursday, 8th March 2018

વાંકાનેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહા રેલી

વાંકાનેરઃ આંતરાષ્ટ્રીય મહીલાદિને વાકાનેરમાં રેલી યોજાઇ આ રેલીની આગેવાની વાકાનેરના નાયબ કલેકટરશ્રી જીજ્ઞાશાબેન ગઢવી માજી ધારાસભ્યશ્રી જયોત્નાબેન સોમાણી સાથે ગર્લ્સસ્કુલના આર્ચાય ગીતાબેન જાણીતા ડો.મુમતાઝબેન શેરશીયા અને સંગીતાબેન વોરા ગર્લ્સ સ્કુલ ત્થા વિધ્યા ભારતીય સ્કુલના આચાર્ય અને વિવિધ મહીલા સંગઠનના પક્ષના હોદેદારો સાથે આ રેલી વાકાનેર અમરસિંહના સ્ટેચ્યુ પાસેથી પુલ દરવાજા બજાર રોડ વાકાનેર શહેરમાં રેલી યોજીને મહીલા દિવસની ઉજવણી કરેલ જે વાકાનેરમાં પ્રથમ ડીજેના તાલે બાળાઓ જુમી હતી. (તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ-વેરાવળ)

(1:14 pm IST)
  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST