Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

પ્રભાસ પાટણ : અહીંયા પ્રજાપતિ સમાજની ધર્મશાળા ખાતે વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજનાં પ્રમુખ - ઉપપ્રમુખની વરણી માટે તાલાલાના શ્રી બાઇ આશ્રમના પ્રમુખ ગોકુળભાઇ ડાભીનાં અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખપદે  અરવિંદભાઇ ગીગાભાઇ ચાવડા અને ઉપપ્રમુખપદે ભરતભાઇ નરશીભાઇ વિસાવાડીયા, અને જેન્તીભાઇ કરશનભાઇ દેવળીયાની બીન હરીફ સર્વાનુમતે વરણી કરાતા મહંત બજરંગદાસબાપુ, વેરાવળના મામલતદાર એ.સી. પ્રજાપતિ, પીએસઆઇ સુરેશભાઇ વડુકર, પ્રભાસ પાટણ ધર્મશાળાના પ્રમુખ ગોરધનભાઇ ટાંક, ઉપપ્રમુખ દેવજીભાઇ ડાભી, પ્રમુખ અરજનભાઇ દેવળીયા, પરસોતમભાઇ ચાવડા, કરશનભાઇ દેવળીયા, રવજીભાઇ જેઠવા, શરદભાઇ ટાંક, પ્રભાસ પાટણ પ્રમુખ વિજયભાઇ દેવળીયા, મનીષભાઇ વિસાવાડીયા, ડાયાભાઇ જેઠવા, નાથાભાઇ લાડવા, પરબતભાઇ લાડવા, હિતેષભાઇ કુસકીયા, સુરેશભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા, બંટીભાઇ, દિવ્યેશભાઇ કુસકીયા, પ્રિતેશભાઇ ચિત્રોડા, વિજયભાઇ ટાંક, જેન્તીભાઇ, જગદીશભાઇ વાઘેલા, કાનજીભાઇ ચાવડા, ગીગાભાઇ માંધાભાઇ ચાવડા,  પ્રકાશભાઇ જોગીયા, જીતુભાઇ નૈનાં સહિત વિવિધ અગ્રણીઓ અને ૧પ૦૦ થી વધુ લોકોએ આવકાર આપ્યો હતો. તસ્વીરમાં હારતોરા સાથે નવનિયુકત હોદેદારો દર્શાય છે. (તસ્વીર -અહેવાલ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:34 am IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST