News of Thursday, 8th March 2018

મીઠાપુરમાં જમશેદજી ટાટાના જન્મદિનની ઉજવણી

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના તેમજ વિશ્વના મોટા એકમમાં સુપ્રસિધ્ધ તાતા જૂથ દ્વારા મીઠાપુર સ્થિત તાતા કેમિકલ્સ ખાતે શ્રી જમસેતજીના જન્મદિનની ઉજવણી કરાઇ હતી. એફ એચ ટી પીગ્રાઉન્ડ પર ગુજરાતી કલાકાર સંજયભાઇ ગોરડિયા દિગ્દર્શિત સુંદર બે બાયડીવાળો નાટક રજુ કરવામાં આવ્યું હતું. કંપનીના મેઇન ગેટ પાસે જમશેતજીની મૂર્તિને હારતોરા કરી સન્માન અપાયું હતું. સાંજે તાતા કેમ ડી એ વી સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તસ્વીર.

(11:31 am IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST