Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ઉપલેટાઃ ત્રણ બહેનપણીઓનું સરાહનીય કાર્ય

ઉપલેટા તા.૬: ઉપલેટા અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા ગૃહની ૬૦ જેટલી ગરીબ દિકરીઓને 'લવની ભવાઇ' દેખાડી નાસ્તો કરાવી અને આ પીકચરના ડાયરેકટર અને કલાકારો સાથે મુલાકાત કરાવી અમદાવાદની ત્રણ સેવાભાવી દિકરીઓ ચિત્રા પટેલ અર્ચના પંડયા અને નિરવા અમીને પોતાના ખર્ચે આવુ સરાહનીય કાર્ય કરી ગરીબ દીકરીઓને મનોરંજન કરાવી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડેલ આ તકે પીકચરની હિરોઇન ક્રિષ્ના (આરતી પટેલ) મલ્હાર ઠાકર તથા આરોહી પટેલ, વર્ષાબેન ઠાકર, આશાબેન ઠાકર સહીતના ઉપસ્થીત રહ્યા હતા. પ્રેરક કામગીરી કરતા ૩ બહેનોની તસ્વીર.

(11:31 am IST)