Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

મંત્રી મુળુભાઇ બેરા તા. ૧૧ના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

જૂનાગઢ,તા. ૮: પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા તા.૧૧   ડિસેમ્‍બરના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. મંત્રી શ્રી તા.૧૧ ડિસેમ્‍બરના રોજ સવારે ૧૧ કલાકે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અન્‍વયે માળીયાહાટીના તાલુકાના ડાંડેરી  ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપર ઉપસ્‍થિત રહેશે. ડાંડેરી થી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અનુકૂળતાએ સોમનાથ જવા રવાના થશે.

(2:15 pm IST)