Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગોંડલમાં નાનો વેરી તળાવ પાસે પુલમાં ગાબડુ

ગોંડલ : શહેરના નાનો વેરી તળાવ પાસે પુલમાં ગાબડું થતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. ગોંડલ -આટકોટ -રાજકોટ -ભાવનગર સહિતના અવરજવર ઉપર અસર થઇ હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:50 am IST)