Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગુમ થયેલ વાહન શોધી માલિકને પરત કરતી અમરેલી પોલીસ

અમરેલી,તા. ૮ : રૂરલ પો.સ્‍ટે. વાડી વિસ્‍તારમાંથી એક મો.સા. ગુમ થયા અંગે અરજી આવતા જે અંગે રૂરલ વિસ્‍તારમાંથી બિનવારસી મો.સા મળી આવતા જેના માલીક અંગે ખરાઇ કરતા સદરહું મો.સા. ધાનાણી ચિરાગભાઇ જીવનભાઇ રહે. અમરેલી વાળાની ગુમ થયેલ મો.સા. હોય જેની ખરાઇ કરી મુળ માલીકને પોતાની ગુમ થયેલ મો.સા.હિમકર સિંહની સુચના તથા જે.પી. ભડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પી.વી.સાંખટ પોલીસ સબ ઇન્‍સપેકટર અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશન તથા સર્વેલન્‍સ ટીમ દ્વારા પરત કરવામાં આવેલ છે. 

(12:59 pm IST)