Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મીઠાપુરમાં ફુટ પેટ્રોલિંગ-શાંતિ સમિતીની બેઠક

મીઠાપુરઃ પીઆઇ શ્રી જી.આર.ગઢવી દ્વારા મીઠાપુર અને સુરજકરાડીનાં માર્ગો પર તથા બજારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત વાહન ચેકીંગ હાથ ધરી ટ્રાફીકને લગતા પ્રશ્‍નોનું પણ નિરાકરણ કર્યું હતું. મોહર્રમ નિમિતે તાજીયા નિકળવાના હોય તેમના રૂટ તથા વધારે વિગતો મેળવવા અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવા માટે મીઠાપુર પોલીસ સ્‍ટેશનમાં પોતાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:19 am IST)