Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

મોરબીના નીચીમાંડલ ગામમાં આવાસના પ્‍લોટનું ખાતમુહૂર્ત

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ ખાતે આવાસના પ્‍લોટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં લુહારિયા પરિવારના ૧૮ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ પદ્યુમનભાઈ, ઉપસરપંચ શાંતિલાલ કુંડારિયા તેમજ તલાટી મંત્રી હાજર રહ્યા હતા.

(2:04 pm IST)