Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ખંભાળિયામાં બુટ ચંપલની દુકાનમાં આગ ભભૂકી :રેલવેસ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડ્યું:

ખંભાળિયામાં બુટ ચંપલની દુકાનમાં ભીષણ આગ ભભૂકી છે આ અંગે મળતી વિગત મુજબ રેલવે સ્ટેશન  રોડ પર આવેલી દુકાનમાં ભીંસણ આગ લાગી છે આગની ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડ્યું.છે સ્થાનિક લોકોના રસ્તા પર ટોળા  એકઠા થયાછે 

(8:41 pm IST)