Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 3 કેસ, કેશોદમાં 3 કેસ, માળીયા અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં  વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના 20 નવા કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 3 કેસ, કેશોદમાં 3 કેસ, માળીયા અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)