Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

૨૬મીની હડતાળમાં જૂનાગઢ જીલ્લામાં ડાબેરી જનસંગઠનો જોડાશે

જૂનાગઢ,તા. ૭:  સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(સિટુ) સાથે જોડાયેલા 'મધ્યાહન ભોજન પ્રતિનિધિ',ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ,મેકસ કામદાર યુનિયન સિટુ,અખિલ ભારતીય ખેતમજદૂર યુનિયન,પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે ....સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સિટુના પ્રદેશ મહામંત્રી આરુણભાઈ મહેતા અતિથિ વિશેષ અને બટુકભાઈ મકવાણાં ના પ્રમુખ સ્થાને મળેલ જેમાં જનવાદી નૌજવાંન સભાના જીશાનભાઈ હાલેપૌત્રા,રહેનાબેન બાબી,ખેત મજૂર યુનિયનના સરપંચ સમજુભાઈ સોલંકી,કે.કે .ચાવડા,ઓસ્ટ્રીન કામદાર યુનિયનના ચીકાભાઈ મહેરિયા, મેરામણ ભાઈ ઓડેદરા,બસરૂદીન અન્સારી,મનોજભાઈ ભટ્ટ,વાલી મામલ કોરેજા,સલીમભાઈ થેબા,કાનજીભાઈ મકવાણા,હરેશભાઇ દેસાઈ,ક્રિએટિવ કાસ્ટિંગ કામદાર યુનિયનના જગમાલભાઈ જોગલ,અશવિનભાઈ લખલાણી, રમણિકભાઈ કરમિયા,ધીરુભાઈ ગોહિલ,નવનિતભાઈ ચૌહાણ,'મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ રમેશભાઇ કામલિયા,પ્રફુલભાઈવાવેચા, હરેશભાઇ જોશી, પ્રવિણભાઈ ગોહેલ,રાધેશામભાઈ,મેકસ કામદાર યુનિયન, દિનેશભાઇ ભટ્ટી,ભીમભાઈ કરમટા,ધીરેનભાઈ ક્રાકેચામહિલા સંઘના રોજીનાબેન શેખ,આયેષાબેન કાઠી, સોહિલ સીદીકિ,દલિત યુવા આગેવાન કરણ જાદવ,ખેત મજૂર યુનિયનરમેશભાઈ પરમાર,કુરજીભાઈ મકવાણા,મહેશભાઈ સોલંકી,માજી નગરપાલિકા આગેવાન..કે.ડી.સાગરકા તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી તા.૨૬ નવેમ્બરના દેશ વ્યાપી હડતાલ મા જોડાવાનો સર્વાનુમતે ઠરાવ કરેલ.

(12:41 pm IST)