Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જૂનાગઢ દલીત સમાજના પ્રમુખના ઘરે સાંસદ સોલંકી

જૂનાગઢ : દલીત સમાજના પ્રમુખ જીતુમણવરના ઘરે અમદાવાદ પશ્ચિમ ના સાંસદ અને એસી એસટી કેન્દ્રીય પાર્લામેન્ટ સમિતિ ના ચેરમેન ડો. કિરીટભાઈ સોલંકી મેયર ધીરુભાઈ ગોહેલ અને જેઠાભાઇ પાનેરા એ શુભેચ્છા મુલાકાત લીધી. અને સાથે  રાજીવનગ ર માં રહેતી વિધવા માતા ની દીકરી MBBS ડો. થતા તેમનુ સન્માન કરવામાં આવ્યુ અને  શુભેચ્છાઓ પાઠવી.

(12:39 pm IST)